HIGER GRADE SCHEME
- આ યોજના તારીખથી ૦૨/૦૭/૨૦૦૭ થી અમલમાં છે ?
- ઉપધો યોજનાનો હેતુ : સરકરારી કર્મચારી માટે બઢતીનો અભાવ કે મર્યાદીત તકોનો પ્રશ્ન હલ કરવા
- ઉપધોની મુળ યોજના તા. ૧૬/૦૯/૧૯૯૪થી અમલમાં મુકાયેલ છે ?
- મુળ યોજનામાં ૩ ઉપધો. ૯, ૧૮, ૨૭ વર્ષની નોકરીએ વર્ષની નોકરી બાદ મળતા હતા.
- નવી યોજનામાં ૨ ઉપધો ૧૨ અને ૨૪ વર્ષે જેમા શરત તરીકે યોજનામાં પગાર માળખાનો મહત્તમ મળવાપાત્ર જી.પી. ૫૪૦૦ મહત્તમ લાયક તબક્કો સુધી ઉપધો મળવાપાત્ર છે
- આ યોજના -છઠ્ઠા પગારપંચ મુજ્બ ગ્રેડ પે ધરાવનાર ને ૯૩૦૦-૩૪૮૦૦ સુધીનાને લાગુ પડે છે ?
- જેમા નીચેનાનો સમાવેશ થાય છે
૧. રાજ્ય સરકારના કર્મચારીઓ
૨. પંચાયતના કર્મચારીઓ
૩. સહાયક અનુદાન મેળવની બિન સરકારી શાળા
૪. કોલેજના કર્મચારીઓને જેમના જીપીએફ હિસાબ તા. ૦૫/૦૭/૧૯૯૧ ના રોજ રાજ્ય સરકારના કર્મચારી
૫. ના. ૦૧/૦૪/૨૦૦૫ ચારબાદ જોડાયેલા અને જેને નવ વર્ધિત પેન્શન ના લાગુ પડતી હોય